Sports

પોલીસમાં ફરજ બજાવતી 4 મહિલા પોલીસ કર્મીઓએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી એવોર્ડ મેળવી સુરત પોલીસનુ ગૌરવ વધાર્યું

સુરત, 21 મે : સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરની સુચનાથી તથા નાયબ પો.કમિ. સરોજ કુમારીના માર્ગદર્શન તેમજ સહયોગ હેઠળ વિવિધ ગેમ્સમાં ભાગ લઈ ડિસ્ટ્રીક્ટ, સ્ટેટ તથા નેશનલ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લેવાની પ્રેરણા મેળવીને ઉતકૃષ્ટ પ્રદર્શન કરી વિવિધ ઈનામો, મેડલો તથા ટ્રોફીઓ મેળવીને સુરત શહેરમાં ફરજ બજાવતી 4 મહિલા પોલીસ કર્મચારીઓએ સુરત શહેર પોલીસ તેમજ […]

Education

સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના 500 વિદ્યાર્થીઓએ બનાવી સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ

સુરત,02 જૂન : સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં ગુરૂકુળના 500 જેટલા વિદ્યાર્થીઓએ 3 જૂન-વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષ્યમાં લોકોને પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાં અને સાયકલ ચલાવવાથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા આજ રોજ સવારે સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી હતી. શાળાના આચાર્ય અરવિંદ ઠેસિયા અને ધર્મેશ સલીયા તેમજ ધર્મવલ્લભ સ્વામી, પ્રભુ […]

સુરત : ધો.12ની બોર્ડ પરીક્ષામાં નોબેલ સ્કુલનું 100 ટકા પરિણામ, દૃષ્ટિ ખામીથી પીડિત પ્રિન્સે પ્રાપ્ત કર્યો એ -1 ગ્રેડ

સુરત, 2 જૂન : કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ વાતને શારીરિક રીતે અક્ષમ એવા દૃષ્ટિ ખામી ધરાવતા નોબેલ પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી પ્રિન્સ ગઢિયાએ સાર્થક કરી બતાવી છે. પ્રિન્સે ધોરણ 12 કોમર્સની બોર્ડ પરીક્ષામાં એ -1 ગ્રેડ મેળવી માતા – પિતા અને શાળાનું ગૌરવ વધાર્યું છે. જ્યારે નોબેલ સ્કુલનું […]

Creative

મહાનગરના નવ નિયુક્ત પ્રભારી અને બારડોલી સાંસદની વિશેષ ઉપસ્થિતિમાં સુરત મહાનગર ભાજપાની કારોબારી મળી

સુરત, 20 મે : મહાનગર કારોબારીની શરૂઆત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય તથા સમૂહમાં વંદે માતરમના ગાન સાથે કરવામાં આવી હતી .સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું . જેમાં તેમણે મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આવનારા 30 મેથી 30 જૂન દરમ્યાન વિશિષ્ટ સંપર્ક અભિયાન વિશે માહિતી આપતા […]

ડાંગ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી તરીકે રાજેશ દેસાઈની નિમણૂક કરાઈ

સુરત, 16 મે : ભાજપાના સ્થાપના કાળથી પક્ષ સાથે જોડાયેલા, કાર્યકર્તાઓમાં લોકપ્રિય અને કર્મઠ અગ્રણી એવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન રાજેશ દેસાઈની ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.તેમની આ નિમણૂક બદલ સુરત શહેર-જિલ્લા, ડાંગ જિલ્લા તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતના ભાજપા પરિવારે તેમને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે. […]

સુરત : રાહુલ ગાંધીને મળ્યા જામીન, સજા પર સ્ટે અંગે 13 એપ્રિલે સુનાવણી

સુરત, 3 એપ્રિલ : રાહુલ ગાંધીના સાંસદપદ ગુમાવ્યાની ઘટના સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચાસ્પદ બની છે. સાંસદ પદ ગુમાવ્યા બાદ કોંગ્રેસ સહિત વિપક્ષોએ આ મુદ્દે રાજનીતિ કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા છે. જયારે શાસક પક્ષ ભાજપા સહિત એનડીએના સાથી પક્ષોએ આ જે કઈં થયું તે બંધારણની જોગવાઈ પ્રમાણે થયું હોવાનું જણાવ્યું છે.ગત 23 માર્ચે રાહુલ […]

Follow Us

Advertisement