ખેડૂતોને થયેલ નુકશાન સંદર્ભે ફેઝ-૨માં 531 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર
ગાંધીનગર, 30 નવેમ્બર : રાજ્યમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન સંદર્ભે ફેઝ-2માં 531 કરોડનું કૃષિ રાહત પેકેજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.જે અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી ભાજપા સરકારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં થયેલ ભારે વરસાદને પરિણામે […]
Continue Reading