રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલે બનશે સુરતના મહેમાન

સ્થાનિક
Spread the love

સુરત, 11 ડિસેમ્બર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રવિવારના રોજ સવારે 11 વાગ્યે કેન્દ્રીય લઘુમતિ મંત્રાલય દ્વારા સુરતના વનિતા વિશ્રામ ખાતે 11થી 20 ડિસેમ્બર સુધી આયોજિત 34મા ‘હુનર હાટ’ને ખુલ્લો મૂકશે. ત્યારબાદ 12 : 45 વાગ્યે સચિન ખાતે સુરત સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સહજાનંદ મેડિકલ ટેકનોલોજીની મુલાકાત લેશે. સાંજે 4 વાગ્યે વેડરોડ ગુરુકુળ પાસે, રામકથા રોડ, કતારગામ ખાતે નારોલા ફાર્મમાં આયોજિત લગ્ન સમારોહમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે સાંજે 5:45 વાગ્યે સુરત એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *