‘ પોલીસ મેડલ ફોર મેરિટરીયસ સર્વિસ રિપબ્લિક ડે-૨૦૨૨ ’ માટે પસંદગી પામેલા પોલીસ અધિકારીઓનું બહુમાન કરાયું

સ્થાનિક
Spread the love

સુરત, 26 જાન્યુઆરી : પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે ‘ પોલીસ મેડલ ફોર મેરિટરીયસ સર્વિસ રિપબ્લિક ડે-2022 ’ ના વિજેતા અધિકારીઓમાં મદદનીશ પોલીસ કમિશનર ડી-ડિવીઝન ધર્મેન્દ્રસિંહ ચાવડા, ડી.સી.બી. પોલીસ સ્ટેશનના મદદનીશ સબ ઇન્સ્પેક્ટરો પંકજકુમાર પટેલ અને વિજયસિંહ ડોડીયા તેમજ ‘ પોલીસ મેડલ ફોર મેરિટરીયસ સર્વિસ ઈન્ડેપેન્ડન્સ ડે-2021 ’ માટે પસંદગી પામેલા પી.સી.બી.,સુરતના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *