જર્મનીના રાજદૂત વોલ્ટર જોહ્નીસ લિન્ડ્નેરનો 10 અને 11મી ફેબ્રુઆરીએ સુરત શહેરની મુલાકાતે

સ્થાનિક
Spread the love

સુરત, 9 ફેબ્રઆરી : જર્મનીના રાજદૂત વોલ્ટર જોહ્નીસ લિન્ડ્નેર આવતીકાલે 10મી ફેબ્રુઆરીના રોજ સવારે 9;45 વાગ્યે ભીમરાડમાં KFW ફાઈનાન્સ્ડ મેટ્રો પ્રોજેક્ટની મુલાકાત લેશે. ત્યારબાદ 10;45 વાગ્યે સુરત મહાનગરપાલિકા, મુગલીસરા ખાતે મેયર હેમાલીબેન બોઘાવાલાની સૌજન્ય મુલાકાત લેશે. વોલ્ટર જોહ્નીસ 11મીએ સવારે 7:30 વાગ્યે હજીરા રોરો ફેરી સર્વિસથી ઘોઘા,ભાવનગર જવા રવાના થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *