સુરત : ઉદ્યોગ સાહસિકોને મેકિસકોમાં વેપાર – ઉદ્યોગની તકોથી માહિતગાર કરવા માટે ચેમ્બર દ્વારા વેબિનાર યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 28 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગ સાહસિકોને હવે મેકિસકોમાં વેપાર – ઉદ્યોગની રહેલી તકો વિશેની માહિતી આપવાના હેતુથી મંગળવાર, 29 માર્ચ, 2022, ના રોજ સાંજે 5 કલાકે ઝુમના માધ્યમથી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત વકતા તરીકે મેકિસકન ઇનકોર્પોરેશન મેકિસન્કના મેનેજિંગ પાર્ટનર અને લીડ કન્સલ્ટન્ટ એમેકા જોહ્ન એની એસ્ક દ્વારા ઉદ્યોગ સાહસિકોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.આ વેબિનારમાં જોડાવવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3hWBEpk પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *