આંધ્રપ્રદેશના રાજ્યપાલ બિશ્વભૂષણ હરિચંદન સુરતના પ્રવાસે

સ્થાનિક
Spread the love

સુરત, 31 માર્ચ : આંધ્રપ્રદેશના રાજ્યપાલ બિશ્વભૂષણ હરિચંદન તા.3/4/2022ના રોજ સાંજે 6:30 વાગ્યે SVNIT- સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, પીપલોદના સભાગૃહમાં આયોજિત ઉત્કલ દિવસ સમારોહમાં હાજરી આપશે. રાત્રે 8:05 વાગ્યે સરકીટ હાઉસ આવશે. ત્યારબાદ 8:45 વાગ્યે સુરત એરપોર્ટથી નવી દિલ્હી જવા રવાના થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *