સુરતના અઠવા કૃષિ ફાર્મ ખાતે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો કાર્યક્રમ યોજાયો
સુરત, 31 મે : સરકારના ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત સુરતના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સુરત આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરતના અઠવા ફાર્મ કેમ્પસ સ્થિત અસ્પી શકીલમ બાયોટેકનોલોજી કોલેજના સભાખંડ ખાતે પી.એમ. કિસાન સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત 261 જેટલા ખેડૂત ભાઈ-બહેનોને સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ સ્વઅનુભવ જણાવી […]
Continue Reading