સુરત : શ્રી મોઢ ચાતુર્વેદી ( ખી.સ.) બ્રાહ્મણ જ્ઞાતિ મંડળનો સ્નેહમિલન-ઇનામ વિતરણ સમારોહ યોજાયો
સુરત,19 જૂન : વર્તમાન સમયમાં દરેક જ્ઞાતિ પોતાના સમાજને સંગઠિત બનાવવાનો પ્રયાસ કરતી હોય છે.ત્યારે,સુરત શહેરમાં રાજ્યના વિવિધ ક્ષેત્રમાંથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી આવીને વસેલા શ્રી મોઢ ચાતુર્વેદી ( ખી.સ.) બ્રાહ્મણ જ્ઞાતિના જ્ઞાતિજનોનું પણ એક સુંદર સંગઠન છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. પ્રતિ વર્ષ સમાજના જ્ઞાતિ મંડળ દ્વારા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ […]
Continue Reading