સુરત : આવતીકાલે શહીદોની સ્મૃત્તિમાં લિંબાયતના નિલગીરી મેદાન ખાતે ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 12 જૂન : રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરના ઉપક્રમે તા.૧૩મીએ શહીદોની સ્મૃત્તિમાં લિંબાયતના નિલગીરી મેદાન ખાતે રાત્રે 8 કલાકે ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાશે. પ્રખ્યાત કલાકાર સાંઈરામ દવે શહીદોની અમરગાથા સંગીતમય શૈલીમાં રજૂ કરશે. આ કાર્યક્રમને માણવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને હાર્દિક આમંત્રણ છે.આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *