સુરત : સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં એલ .પી.સવાણી સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ,ધો.12ના 29 અને ધો.10ના 50 વિદ્યાર્થીઓએ મેળવ્યો એ -1 ગ્રેડ

સુરત, 26 જુલાઈ : સીબીએસઈ દ્વારા શુક્રવારે ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એલ.પી.સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના ધોરણ 12ના 29 અને ધોરણ 10ના 50 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ધોરણ 12ના 9 વિદ્યાર્થીઓએ એવા […]

Continue Reading

ગાંધીનગર : લમ્પી સ્કીન ડિસીઝની પ્રવર્તમાન પરિસ્થિતી અંગે મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

ગાંધીનગર, 26 જુલાઈ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પશુધનમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસીઝની પ્રવર્તમાન સ્થિતીની ઉચ્ચસ્તરીય સમીક્ષા ગાંધીનગરમાં બેઠક યોજીને કરી હતી.મુખ્યમંત્રીએ રાજ્યના જે 15 જિલ્લાઓના પશુધનમાં આ રોગના કેસો નોંધાયા છે તે જિલ્લાઓમાં અસરગ્રસ્ત ગામની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોના પશુઓના વિનામૂલ્યે વ્યાપક રસીકરણ માટે સૂચનાઓ આપી હતી. આ અંગેની તાત્કાલિક કાર્યવાહી કેમ્પેઈન […]

Continue Reading

પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે રોલ મોડલ બનાવવા સુરત જિલ્લાના ખેડૂત કમલેશ પટેલનું આગવું યોગદાન

સુરત, 26 જુલાઈ : ગાંધીજીની ગ્રામસ્વરાજની કલ્પના ગાય અને ગ્રામ આધારિત હતી. ભારતીય દેશી ગાયની માનવજીવનમાં ઉપયોગિતા વિશે વેદ-પુરાણો, ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખો જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં લોકો પરંપરાગત રીતે પ્રકૃતિ તેમજ ગૌમાતાને પૂજતા આવ્યાં છે. પુરાતનકાળમાં થતી ગૌ-આધારિત ખેતી આધુનિક યુગમાં પણ મૂર્તિમંત થઈ રહી છે, ત્યારે સુરત જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતી વેગવંતી બની રહી […]

Continue Reading

સુરત : પીપલોદના કારગીલ ચોક ખાતે કારગીલ યુદ્ધના વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

સુરત, 26 જુલાઈ : 26મી જુલાઈ-કારગીલ વિજય દિવસના ઉપલક્ષ્યમાં દેશની સુરક્ષા કાજે શહીદ થયેલા તમામ વીર સૈનિકોને કારગીલ ચોક, લેકવ્યુ ગાર્ડન પાસે, પીપલોદ ખાતે મેયર હેમાલી બોઘાવાલા, મ્યુ.કમિશનર બંછાનિધી પાની સહિત પદાધિકારી-અધિકારીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કારગીલ ચોકના શહીદ સ્મારક પર પોલીસ જવાનોના બ્યુગલની ધૂન સાથે ફૂલમાળા અર્પણ કરી દેશની સુરક્ષા માટે શહીદ થયેલા વીર […]

Continue Reading

પોલીસ વેલફેર પ્રવૃત્તિઓ અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા પ્રોજેક્ટ ‘કૌશલ’ નો પ્રારંભ

સુરત, 26 જુલાઈ : સુરત શહેર પોલીસ મુખ્ય મથકના તાલીમ કેન્દ્ર ખાતે પોલીસ પરિવારની મહિલાઓ માટે IFS-ઈન્સ્ટીટયુટ ઑફ ફેશન સ્ટડીઝના સહયોગથી ‘પ્રોજેક્ટ કૌશલ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ લોન્ચિંગ કાર્યકમમાં ઉપસ્થિત રહેલી 90 જેટલી મહિલાઓને ‘ટાઈ એન્ડ ડાઈ’, ભરતકામ તથા ફેશન ડિઝાઈનીંગને લગતી વિવિધ પ્રવૃતિઓ દ્વારા કૌશલ્યવર્ધન અંગેની માહિતી આપી પોલીસ મુખ્ય મથક ખાતે શરૂ […]

Continue Reading

સુરત : આરબીઆઇના એકઝીકયુટીવ ડિરેકટરે ઉદ્યોગકારોને ‘ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ ઇન ઇન્ડિયન રૂપીઝ’ વિષે આપ્યું માર્ગદર્શન

સુરત,26 જુલાઈ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, 26મી જુલાઇ, 2022ના રોજ સાંજે 4 કલાકે વેબેકસના માધ્યમ થકી ‘ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ ઇન ઇન્ડિયન રૂપીઝ’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા– મુંબઇના એકઝીકયુટીવ ડિરેકટર ડો. દીપક કુમારે ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. ડો. દીપક કુમારે ઉદ્યોગકારોને […]

Continue Reading

સુરત : આગામી વર્ષના ચેમ્બરના વિવનીટ પ્રદર્શન માટે 100 સ્ટોલ બુક થઇ ગયા, એડવાન્સ પેમેન્ટ પણ આપ્યું

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘વિવનીટ એકઝીબીશન– 2022(સેકન્ડ એડીશન)’ને મળેલા જબરજસ્ત પ્રતિસાદને પગલે એકઝીબીટર્સે અત્યારથી જ આગામી વર્ષે યોજાનાર વિવનીટ પ્રદર્શન માટે એડવાન્સમાં બુકીંગ કરી દીધું છે.ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ […]

Continue Reading

ચેમ્બરના ‘વિવનીટ એકઝીબીશન (સેકન્ડ એડીશન)’માં એકઝીબીટર્સને આશરે રૂપિયા ૩પ૦ કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થયો : બોડાવાલા

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘વિવનીટ એકઝીબીશન– 2022(સેકન્ડ એડીશન)’ને સુરતના વેપારીઓ તથા દેશ – વિદેશમાંથી આવેલા જેન્યુન બાયર્સનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે […]

Continue Reading

સુરત જિલ્લામાં હાલમાં લમ્પી વાયરસનો એક પણ કેસ નથી : તંત્ર સતર્ક

સુરત, 25 જુલાઈ : રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગાય-ભેસ વર્ગના પ્રાણીઓમાં ગાંઠદાર ત્વચા રોગ (લમ્પી સ્કીન ડીસીઝ) જોવા મળ્યો છે, પરંતુ સુરત જિલ્લામાં હાલમાં લમ્પી વાયરસનો એક પણ કેસ નથી. નોંધનીય છે કે, ગત 14 જૂને ભેસ્તાન અને કામરેજ તાલુકામાં લમ્પી વાયરસના નજીવા ચિહ્નો ધરાવતા 10 કેસો નોંધાયા હતા. જે તમામ પશુઓ સ્વસ્થ થયા છે. આ […]

Continue Reading

ભીમરાડ : પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મહિલાઓને પોતાના સ્વપ્નના ઘરો મળ્યા

સુરત, 25 જુલાઈ : આવાસ એ માનવીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની પાયાની જરૂરિયાત છે.એક સામાન્ય નાગરિક માટે પોતાની માલિકીનુ ઘર હોવું એ આર્થિક અને સામાજિક સલામતીનો અનુભવ કરાવે છે, સાથે સાથે તેનો મોભો પણ વધે છે. માથે છાપરૂં ન હોય એવી વ્યક્તિના જીવનમાં ઘર એક મોટું સામાજિક પરિવર્તન લાવે છે અને તે આસપાસના સમાજનો અભિન્ન […]

Continue Reading