સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ આઇટીપ્રિન્યોર્સ 9 બાય 9 ’ વિષે કાર્યક્રમ યોજાયો

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આંત્રપ્રિન્યોરશિપ લોન્જ સિઝન 5 એપિસોડ 1ના ભાગરૂપે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ આઇટીપ્રિન્યોર્સ 9 બાય 9 ’વિષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે અશ્વી કન્સલ્ટન્સી સર્વિસના સીઇઓ ગણપત ધામેલિયા, કેમ્ફીટેક એલએલપીના સીઇઓ કલ્પેશ કોટડીયા, આર્ટુન સોલ્યુશન્સ પ્રા.લિ. એન્ડ અલ્ટીમેટ બિઝનેસ સિસ્ટમ્સ પ્રા.લિ.ના […]

Continue Reading

સુરત : સચિન સ્થિત એલ.ડી.હાઈસ્કુલ ખાતે તાલુકાકક્ષાના 73માં વનમહોત્સવની ઉજવણી કરાઈ

સુરત, 30 સપ્ટેમ્બર : સામાજીક વનીકરણ વિભાગ, સુરત વિસ્તરણ રેન્જ ચોર્યાસી દ્વારા સચિન સ્થિત એલ.ડી.હાઈસ્કુલ ખાતે ચોર્યાસી તાલુકાના ધારાસભ્ય ઝંખના પટેલની અધ્યક્ષતામાં તાલુકાકક્ષાના 73માં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મહાનુભાવોનું તુલસીના છોડ વડે સ્વાગત કરી તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બાળકોને પર્યાવરણનું મહત્વ સમજાવી તેના સંવર્ધન માટે વધુમાં વધુ વૃક્ષો […]

Continue Reading

આયુષ્માન ભારત યોજના સુરતના બલદાણિયા પરિવાર માટે આશીર્વાદરૂપ બની

સુરત, 30 સપ્ટેમ્બર : ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના આરોગ્ય સુખાકારી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક આરોગ્યલક્ષી યોજના અમલી છે, જેમાં ગંભીર બીમારીની સારવાર, ઓપરેશન જેવી સારવાર સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા પૂરી પાડી દર્દીના પરિવાર પર પડતા આર્થિક ભારણથી બચાવતી આયુષ્યમાન ભારત: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આધારરૂપ […]

Continue Reading

બે વખત ઓલિમ્પિક ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

સુરત, 30 સપ્ટેમ્બર : 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતના દિન દયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજીત થનાર બેડમિન્ટન સ્પર્ધા પૂર્વે બે વખત ઓલિમ્પિક ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રંસગે પી.વી. સિંધુએ બેડમિન્ટન કોર્ટમાં અન્ય ખેલાડીઓ સાથે બેડમિન્ટનમાં હાથ અજમાવી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો […]

Continue Reading

અમદાવાદ ખાતે ‘36મી નેશનલ ગેમ્સ-2022’ના ઉદ્દઘાટન સમારોહમાં સુરત જિલ્લામાંથી 1500 વિદ્યાર્થીઓ સહભાગી થયા

સુરત, 30 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.29મીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ‘36મી નેશનલ ગેમ્સ-2022’નું ઉદ્દઘાટન કર્યું હતું, આ સમારોહમાં સુરત જિલ્લામાંથી 1500 વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. આ તમામ વિદ્યાર્થીઓને વિશેષ 30 બસોમાં અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. જે સંદર્ભે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને ક્લેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી એમ […]

Continue Reading

વાંકલમાં રૂ.19.36 કરોડના ખર્ચે જવાહર નવોદય વિદ્યાલયના નવનિર્મિત ભવનનું આવતીકાલે થશે લોકાર્પણ

સુરત, 30 સપ્ટેમ્બર : ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરી તેમને વૈશ્વિક સ્તરનું શિક્ષણ મળી રહે, શિક્ષણ સાથે નિ:શુલ્ક ભોજન અને નિવાસની સુવિધા મળી રહે એ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા માંગરોળ તાલુકાના વાંકલ ખાતે રૂ.19.36 કરોડના ખર્ચે જવાહર નવોદય વિદ્યાલયનું ભવન નિર્માણ પામ્યું છે, જેને રાજ્યના નાણામંત્રી કનુદેસાઈ તા1લી ઓક્ટો.એ સવારે 11 વાગ્યે […]

Continue Reading

આવતીકાલે આદિજાતિ વિકાસ મંત્રી વાંકલમાં સરકારી કુમાર છાત્રાલયના વધારાના બાંધકામના કાર્યનું ભૂમિપૂજન કરશે

સુરત, 30 સપ્ટેમ્બર : આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે તા.1લી ઓક્ટો.એ સવારે 9 વાગ્યે માંગરોળ તાલુકાના વાંકલમાં આદિજાતિ વિકાસ વિભાગના ઉપક્રમે રૂ.20.67 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવશે.આ પ્રસંગે નાણાં મંત્રી કનુ દેસાઈ, કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલ, સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ઇશ્વર પરમાર, મોહન ઢોડિયા, ઝંખના […]

Continue Reading

સુરત ખાતે ગોડાદરા હેલિપેડથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધી વડાપ્રધાનનો મેગા રોડ શો યોજાયો

સુરત, 29 સપ્ટેમ્બર : વડાપ્રધાનની સુરત મુલાકાત દરમિયાન ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કુલના મેદાનમાં તૈયાર કરાયેલા હેલિપેડથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધીના 2.70 કિલોમીટરના રૂટ પર વડાપ્રધાનનો મેગા રોડ શો યોજાયો હતો. જેમાં સુરતવાસીઓ તેમનું ઉમળકાભેર સ્વાગત અભિવાદન કર્યું હતું. સુરતમાં વસતા વિવિધ સમાજના અગ્રણીઓ-સમાજબંધુઓ અને નાગરિકોએ પુષ્પવર્ષાથી વડાપ્રધાનને વધાવ્યા હતા.રોડ શોમાં રોડની બંન્ને […]

Continue Reading

સુરતમાં પીએમ મોદીનું કરાયું ભવ્યાતિભવ્ય સ્વાગત : મીની ભારતના થયા દર્શન

સુરત, 29 સપ્ટેમ્બર : બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુરુવારે સુરતમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અપાર જનમેદની વચ્ચે ભવ્ય રોડ શો અને ત્યાર બાદ જનસભામાં ઉપસ્થિત લોકોએ પીએમનું અંતરના ઉમળકાથી સ્વાગત કર્યું હતું.આ સમગ્ર કાર્યક્રમો દરમ્યાન લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો.પીએમના આ કાર્યક્રમો દરમ્યાનની આછેરી ઝલક આ પ્રમાણે છે. ››› […]

Continue Reading

વડાપ્રધાનનો નાનકડો સુરતી ફેન ઋષિ માત્ર 5 વર્ષની ઉંમરમાં સરકારની A To Z યોજનાઓ-પ્રોજેક્ટો કડકડાટ બોલે છે…!!!

સુરત, 29 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરત શહેરના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં કરોડોના ખર્ચના વિકાસકાર્યોની ભેટ સુરતને આપી હતી. આ અવસરે લાખોની જનમેદની નરેન્દ્રભાઈ મોદીની એક ઝલક નિહાળવા આવી પહોંચી હતી. સભાસ્થળે વડાપ્રધાનની વેશભૂષા ધારણ કરીને આવેલો પાંચ વર્ષનો ‘જુનિયર મોદી’ ઋષિ પુરોહિત સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ધો.1માં અભ્યાસ કરતો ઋષિ […]

Continue Reading