
સુરત, 3 સપ્ટેમ્બર : વિધાનસભાની સામાન્ય ચુંટણીને અનુલક્ષીને તંત્ર દ્વારા ચુંટણી અંગેની તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે દસ જિલ્લાના ચુંટણી અધિકારીઓ તથા મદદનીશ ચુંટણી અધિકારીઓની તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, વલસાડ, ભરૂચ જિલ્લાના આર.ઓ. તથા એ.આર.ઓ.ની તાલીમ યોજાઈ હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત