સુરત : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘What and Why of Business’ વિષે કાર્યક્રમ યોજાશે

વેપાર જગત
Spread the love

સુરત, 10 ઓકટોબર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, 11 ઓકટોબર, 2022ના રોજ સાંજે 5 કલાકે ‘What and Why of Business’ વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના આયોજનમાં ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે. કાર્યક્રમમાં નિષ્ણાત વકતા તરીકે ચેતન પટેલ વર્લ્ડના ફાઉન્ડર ચેતન પટેલ દ્વારા ઉદ્યોગ સાહસિકોને વ્યવસાયમાં લાંબા ગાળાનું પ્લાનિંગ, બિઝનેસના મુખ્ય મૂલ્યો અને નેતૃત્વ મૂલ્યાંકન વિષે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.

રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *