સુરત : ક્રોમાએ ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ અભિયાન સાથે દિવાળીનો તમારો આનંદ-ઉત્સાહ બમણો કર્યો

વેપાર જગત
Spread the love

સુરત,19 ઓક્ટોબર : સુરત- ઓમ્નિ-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ટાટા ગ્રૂપની ક્રોમાએ દિવાળી માટે વિવિધ લાભદાયક, આકર્ષક ઓફર ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ અભિયાન સાથે પ્રસ્તુત કરી છે. ઉપભોક્તાઓ 30 ઓક્ટોબર, 2022 સુધી તેમના મનપસંદ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર શ્રેષ્ઠ ડિલ અને ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે.
આકર્ષક ડિલ્સ સાથે તમારી દિવાળીની ઉજવણીઓનો આનંદ માણો ! ગેરેન્ટેડ ઓછી કિંમતો અને ઇલેક્ટ્રોનિક્સની બહોળી રેન્જ સાથે ક્રોમા દિવાળીની પરફેક્ટ ગિફ્ટ ખરીદવા માટે શ્રેષ્ઠ ફેસ્ટિવલ ડેસ્ટિનેશન છે. ગ્રાહકોને વિવિધ બેંક કાર્ડ પર 10 ટકા તાત્કાલિક ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે. થ્રી-સ્ટાર ફ્રોસ્ટ-ફ્રી ઇન્વર્ટર કન્વર્ટિબ્લ રેફ્રિજરેટર્સ રૂ. 23,990થી શરૂ થાય છે. ઓક્ટોબરમાં ગરમી ઓછી થવાની સાથે વોલ્ટાસ અને સેમસંગ કન્વર્ટિબ્લ એસી તમામ સ્ટોર્સ અને ઓનલાઇન દર મહિને રૂ. 2,999થી શરૂ થાય છે. 6 કિલોગ્રામ ફૂલી ઓટોમેટિક ફ્રન્ટ લોડ વોશિંગ મશીનો રૂ. 20,990થી શરૂ થાય છે, તો સેમસંગ 8 કિલોગ્રામ ફૂલી ઓટોમેટિક વોશિંગ મશીન દર મહિને ફક્ત રૂ. 3,333થી શરૂ થાય છે.
સેમસંગ, રિયલમી અને વનપ્લસ જેવી બ્રાન્ડના શ્રેષ્ઠ 5જી સ્માર્ટફોન રૂ.13,999થી શરૂ થાય છે. એટલું જ નહીં પસંદગીના સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને રૂ. 4,999ની સ્માર્ટવોચ ફ્રી મળે છે ! તહેવારની આ સિઝનમાં ક્રોમા સાથે તમારા લેપ્ટોપને અપગ્રેડ કરવાનું સ્વપ્ન સાકાર કરો, જેમાં 11 જેન ઇન્ટેલ કોર આઇ 3 લેપટોપ રૂ. 31,990થી શરૂ થાય છે અને રાયઝેન 3 એએમડી લેપટોપ રૂ. 26,990થી શરૂ થાય છે. ક્રોમા વિવિધ કેટેગરીઓમાં પોતાની માલિકીના ઉત્પાદનોમાં લાભદાયક ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ ઓફર કરી છે ! ક્રોમા 307 લિટર થ્રી-સ્ટાર ફ્રોસ્ટ ફ્રી ઇન્વર્ટર રેફ્રિજરેટર રૂ. 26,990થી શરૂ થાય છે. ક્રોમા ફાયર ટીવી ફક્ત રૂ. 10,990થી શરૂ થાય છે.
આ તહેવારની સિઝન પર ક્રોમા-ઇન્ફિનિટી રિટેલ લિમિટેડના એમડી અને સીઇઓ અવિજિત મિત્રાએ કહ્યું હતું કે, “અમે ક્રોમામાં તહેવારની સિઝનને લઈને અતિ આશાવાદી છીએ અને દેશના અન્ય વિસ્તારોમાં તાજેતરમાં જોવા મળેલા ટ્રેન્ડ સાથે સુસંગત 10 ટકાથી વધારે વૃદ્ધિની અપેક્ષા ધરાવીએ છીએ.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *