સુરત : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ રાષ્ટ્રીય પ્રવક્તા સંબીત પાત્રાના હસ્તે મીડિયા સેન્ટરનો શુભારંભ

સુરત, 22 નવેમ્બર : કોંગ્રેસના રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા પર આકરા પ્રહાર કરતાં આજે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની આ યાત્રા ખરા અર્થમાં ભારત તોડો યાત્રા છે. આગામી વિધાનસભા ચુંટણીના ધમધમાટ વચ્ચે આજે સુરતની મુલાકાતે પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર […]

Continue Reading

સુરત : ચેમ્બર દ્વારા ‘સાયન્સ ઓફ લર્નિંગ ઇન ઓર્ગેનાઇઝેશન’વિષે પેનલ ડિસ્કશન યોજાઇ

સુરત, 22 નવેમ્બર : વર્તમાન યુગમાં સંસ્થા હોય કે વ્યકિત જે સમયની સાથે તાલમેલ મિલાવવા નવી બાબતો શીખવા માટે તત્પરતા દર્શાવશે તે જ સફળતાના શિખર સર કરશે અને તેનો જ વિકાસ પણ થશે. શીખવાની તૈયારી, ફરીથી શીખવાની તત્પરતા અને આગળ વધવા માટે લીડ લેવી એ આધુનિક મેનેજમેન્ટનો ફંડા છે. આ ફંડાથી ઉદ્યોગ સાહસિકો તેમજ એચ.આર. […]

Continue Reading

સુરત શહેર-જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 612 મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

સુરત, 22 નવેમ્બર : દર વર્ષે વિશ્વભરમાં નવેમ્બર મહિનાના ત્રીજો રવિવાર વિશ્વ અકસ્માત સંભારણા દિવસ (World Day of Remembrance for Road Traffic Victim’s) તરીકે મનાવાય છે. જે સંદર્ભે ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ બ્રિજેશ વર્મા દ્વારા શહેર-જિલ્લામાં રોડ અકસ્માતથી મૃત્યુ પામેલા 612 મૃતકો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. મૃતકોના પરિવારજનોની ઉપસ્થિતિમાં […]

Continue Reading

સુરતમાં પાણીપૂરીઓથી મતદાન જાગૃત્તિનો અનોખો સંદેશ અપાયો

સુરત, 22 નવેમ્બર : બિકાનેર, રાજસ્થાનથી સુરત આવેલા ધર્મેન્દ્ર અગ્રવાલે MCMC/મીડિયા સેન્ટર, આયોજન ભવન, બહુમાળી કેમ્પસ, નાનપુરા, સુરત ખાતે વિવિધ રંગબેરંગી પાણી પૂરીઓથી મતદાન જાગૃતિનો સિમ્બોલ બનાવ્યો હતો. આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે, અને લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી બને એ માટે તેમણે પાણીપૂરી વડે ‘તા.1 ડિસેમ્બર: હું વોટ કરીશ: અવસર લોકશાહીનો’ લખીને […]

Continue Reading

સુરત : ચોર્યાસીમાં કેસરિયો લહેરાવવાના રણટંકાર સાથે ગોડાદરામાં આયોજિત વિરાટ જન સંમેલનને સંબોધન કરતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

સુરત, 18 નવેમ્બર : સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયુ છે ત્યારે શુક્વારે કાર્પેટ બોમ્બિંગના ભાગ રૂપે ભાજપા દ્વારા રાજ્યની તમામ વિધાનસભાઓમાં એરાઉન્ડ ધ ક્લોક પ્રચાર કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે સુરત શહેરમાં શુક્રવારે 10 વિધાનસભામાં દેશ અને પ્રદેશના 9 દિગજજોએ વિરાટ જન સંમેલનને સંબોધન કર્યું હતું. આ ઉપક્રમમાં શુક્રવારે […]

Continue Reading

સુરતની 10 વિધાનસભામાં આવતીકાલે ભાજપાના દિગજ્જોની હાજરીમાં યોજાશે વિરાટ જન સંમેલન

સુરત, 17 નવેમ્બર : ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીને અનુલક્ષીને પ્રથમ તબક્કામાં આવતી ગુજરાત રાજ્યની 89 વિધાનસભાઓમાં તારીખ 18 નવેમ્બર, શુક્રવારના દિવસે કાર્પેટ બોમ્બિંગના ભાગ રૂપે એક સાથે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર અને ગુજરાત પ્રદેશના વિવિધ આગેવાન નેતાઓ જાહેર સભાને સંબોધિત કરશે.જે અંતર્ગત સુરત શહેરની 10 વિધાનસભા ક્ષેત્રમાં આવતી કાલે ભાજપાના રાષ્ટ્રીય અને પ્રદેશના દિગજ્જ નેતાઓની […]

Continue Reading

દુબઈના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમએ ક્રિપ્ટો ટેક્સ (CTEX) ટોકન સાથે કરી ભાગીદારી

સુરત,13 નવેમ્બર : દુબઇની પ્રાયવેટ ઓફિસના માનનીય શેખ હમદન બીન એહમદ અલ મક્તુમએ બ્લોકચેઇન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને વિશ્વના સૌપ્રથમ બ્લોકચેઇન આધારિત ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે ક્રિપ્ટો ટેક્સ (CTEX) ટોકન સાથે ભાગીદારી કરી છે.CTEXએ ઉભરતા બજારોનો લાભ ઉઠાવવા અને વિશ્વની અન્ય તકોને ઝડપી લેવા માટે માનનીય શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ […]

Continue Reading

સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા 7મુ અંગદાન : ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષતો ઠાકુર પરિવાર

સુરત,10 નવેમ્બર : સુરતના ઠાકુર પરિવારે બ્રેઈનડેડ સ્વજનના લીવર અને બન્ને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આ સાથે 7મુ અંગદાન થયું છે. મૂળ બિહારના મહમદપૂર તાલુકાના દોસ્તીયા ગામનો ઠાકુર પરિવાર હાલ સુરત જિલ્લાના પલસાણા, બરેલી ખાતે રહે છે. આ પરિવારના 44 વર્ષીય સભ્ય નવોદ રૂપનારાયણ ઠાકુર નિત્યક્રમ […]

Continue Reading

સુરત ચેમ્બર દ્વારા HR: Initiatives for Building a Better Culture વિષે સેમિનાર યોજાશે

સુરત, 10 નવેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા.11 નવેમ્બર, 2022 ના રોજ સાંજે 5:30 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે HR: Initiatives for Building a Better Culture વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત વકતા તરીકે નિર્મલ હોસ્પિટલ પ્રા. લિ.ના ચેરમેન અને બાળરોગ નિષ્ણાત ડો. નિર્મલ ચોરારિયા, […]

Continue Reading

સુરતની 16 વિધાનસભા બેઠકોમાંથી આજે 228 ઉમેદવારી ફોર્મનું વિતરણ કરાયું

સુરત, 10 નવેમ્બર : સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે ફોર્મ વિતરણ થઈ રહ્યા છે ત્યારે આજ રોજ 228 ફોર્મનું વિતરણ કરાયા હતા. આમ પાંચ દિવસ દરમિયાન 851 ફોર્મનું વિતરણ કરાયા છે. જ્યારે 163-લિંબાયત વિધાનસભા બેઠક માટે રામમુર્તિ મોર્યએ સોશ્યાલિસ્ટ યુનિટ સેન્ટર ઓફ ઇન્ડિયા(કમ્યુનિસ્ટ) પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી.સુરત જિલ્લાની 16 વિધાનસભાની ચૂંટણીઓ મુક્ત અને […]

Continue Reading