સુરત : ચેમ્બર દ્વારા સરસાણા ખાતે યોજાયેલા ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોનું સમાપન, 18 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

સુરત, 27 ફેબ્રુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા એમએસએમઇ કમિશ્નરેટ, ગુજરાત રાજ્ય, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અને નેશનલ એસસી–એસટી હબના સહયોગથી 25થી 27 ફેબ્રુઆરી-2023 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– 2023’નું ભવ્ય પ્રદર્શન […]

Continue Reading

સુરત : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં ‘ આઇપીઓપ્રિન્યોર્સ ’ વિષે કાર્યક્રમ યોજાશે

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. 28 ફેબ્રુઆરી, 2023ના રોજ સાંજે 5 કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આવેલા પ્લેટિનમ હોલમાં ‘આઇપીઓપ્રિન્યોર્સ’વિષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત વકતાઓ તરીકે મુંબઇ સ્થિત બીએસઇ એસએમઇના હેડ અજય કુમાર ઠાકુર, અમદાવાદ સ્થિત નેશનલ સ્ટોક એકસચેન્જ […]

Continue Reading

સુરત : ઓલપાડ તાલુકાના શેરડી ગામે કિશોર-કિશોરી આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ

સુરત : ઓલપાડ તાલુકાના શેરડી ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સાંધિયેરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-શેરડી દ્વારા રાષ્ટ્રીય કિશોર-કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોર-કિશોરી આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 10 થી 19 વર્ષના 55 બાળકોને શાળામાં સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી, અને ટેકનોલોજીના માધ્યમ થકી માર્ગદર્શન અપાયું હતું. કિશોર કિશોરી સુખાકારી માટે કાળજીપૂર્વક મહિનામાં […]

Continue Reading

સુરતથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઈટને બર્ડ હીટ થતાં અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

સુરત, 26 ફેબ્રુઆરી : સુરત શહેરના એરપોર્ટ પરથી રવિવારે સવારે 8 વાગ્યે દિલ્હી જવા રવાના થયેલી ઇન્ડિગોની ફલાઇટને અધવચ્ચે બર્ડ હિટ થયું હતું.આ ઘટનાને કારણે સમગ્ર તંત્ર સાબદું થયું હતું અને ઇન્ડિગોની આ ફ્લાઇટને તાત્કાલિક રીતે ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવી હતી.જોકે, સદનસીબે કોઈ ખુવારી થઇ ન હતી અને તમામ લોકો સુરક્ષિત […]

Continue Reading

સુરત : પી.પી.સવાણી દ્વારા ચૈતન્ય વિદ્યા સંકુલ ખાતે સિદ્ધિ પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

સુરત, 26 ફેબ્રુઆરી : સાહસ, સેવા અને સિદ્ધિ આ ત્રણેય સન્માનના અધિકારી છે. અને સામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર સુરતના પીપી સવાણી ગ્રુપ દ્વારા સેવાની સુવાસની વ્યાખ્યા જુદી જ છે. પીપી સવાણીની સામાજિક દાયીત્વની યાત્રા માત્ર સેવાથી અટકી નથી જતી. સમાજ માટે જે સારા કામ કરી રહ્યા છે અથવા કરવાના છે એવા સિદ્ધિવિરોને સન્માનીત કરવાના […]

Continue Reading

સુરત : ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો’માં 600થી વધુ ખાણીપીણીની વસ્તુઓ ખરીદવા લોકોની ભારે ભીડ ઉમટી

સુરત, 26 ફેબ્રુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા એમએસએમઇ કમિશ્નરેટ, ગુજરાત રાજ્ય, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અને નેશનલ એસસી–એસટી હબના સહયોગથી 25 ફેબ્રુઆરી-2023થી 27મી ફેબ્રુઆરી-2023 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– 2023’નું ભવ્ય […]

Continue Reading

સુરત : ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં અડાજણ ખાતે ‘લવ યુ જિંદગી’ મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો

સુરત, 26 ફેબ્રુઆરી : જૂના ડીસા શ્રીમાળી સમાજ, સુરતના ઉપક્રમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સંજીવકુમાર ઓડિટોરિયમ, અડાજણ ખાતે ‘લવ યુ જિંદગી’ મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકરસંજય રાવલે જિંદગી જીવવાની કળા’ વિષય પર મોટિવેશન વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, યુવાનોએ જિંદગીની રાહ પર આગળ વધવા સ્કીલ […]

Continue Reading

સુરતના અઠવા પાર્ટી પ્લોટમાં ધોડિયા સમાજનો 25મો ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાયો

સુરત, 26 ફેબ્રુઆરી : સુરતના ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં, અઠવા પાર્ટી પ્લોટ ખાતે ધોડિયા સમાજનો 25મો ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા પાડી રહેલા 26 નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા અને સમાજલક્ષી પ્રગતિશીલ કામગીરીને બિરદાવી રૂ.1 લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી. સાથોસાથ વિશેષ ઉપસ્થિત રહેલા ધારાસભ્ય મોહન […]

Continue Reading

ઈન્ડસ્ટ્રીઝના વિકાસ તેમજ ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો માટે એક્ઝિબિશનનું આયોજન જરૂરી : ગૃહ રાજ્યમંત્રી

સુરત, 26 ફેબ્રુઆરી : સુરતના અઠવાગેટ પાસે, વનિતા વિશ્રામ મેદાનમાં તા.25થી 27 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત ઈજનેરી ઉત્પાદનો અને સેવાઓ માટેના ત્રિદિવસીય ‘ENGI’ એન્જી એક્ષ્પો 2023-24ની ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી.મંત્રીએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનો વિષે જાણકારી મેળવીને એક્ઝિબીટર્સ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ ઈન્ડસ્ટ્રીના […]

Continue Reading

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો

સુરત, 26 ફેબ્રુઆરી : ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે સિવિલ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન પ્રશંસા સહ અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહરાજ્યમંત્રી અને ધારાસભ્ય સંગીતા પાટીલના હસ્તે અંગદાન કરનાર 16 પરિવાર તથા અંગદાન સમયે ફરજ બજાવતા 47 કર્મીઓનું સન્માન કરાયું કરાયું હતું. […]

Continue Reading