સુરત ITI ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ મેળા અંતર્ગત 48 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

સ્થાનિક
Spread the love

સુરત, 15 ફેબ્રુઆરી : રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ વિભાગના નિયામક, રોજગાર અને તાલીમ વિભાગ-ગાંધીનગરનાં તાબા હેઠળની આઇ.ટી.આઈ. સુરત ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત તા:- 13/02/23ના રોજ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ મેળો યોજાયો હતો. જેમાં વિવિધ ક્ષેત્રનાં કુલ 8 એકમો અને 122 તાલીમાર્થીઓ ભાગ લીધો હતો. જે પૈકી 17તાલીમાર્થીઓ સાથે એપ્રેન્ટીસ કરાર કરવામાં આવ્યા હતા. કુલ 48 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *