સુરત, 19 ફેબ્રુઆરી : અટલ રાષ્ટ્ર ન્યુઝ ( ન્યુઝ પોર્ટલ ) બાદ મહા શિવરાત્રીના પાવન પર્વથી ” અટલ રાષ્ટ્ર ન્યુઝ” યુ ટ્યુબ ચેનલ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ ચેનલને આપ લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો તેવી વિનંતી છે. રોજિંદી ઘટનાઓની સાથે સાથે અલગ અલગ વિષયો સાથે અમે આપણે મળતા રહીશું…આભાર ….શ્રી ઓખેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત મહારુદ્ર યજ્ઞની ઝાંખી જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરવા વિનંતી છે…
⇒ https://youtu.be/ylGYkP5jkHU
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત