સુરત, 20 મે આગામી તા.25/5/2023ના રોજ પુર્વ પ્રસુતિ નિદાન પરિક્ષણ અધિનિયમ(PCPNDT) અન્વયે જિલ્લા મેલેરિયા અધિકારીની કચેરી,નર્સિંગ કોલેજ પાસે,નવી સિવિલ ખાતે સવારે 11 કલાકે ‘જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિ’ની બેઠક યોજાશે. જેમાં નવા રજીસ્ટ્રેશન માટે તેમજ રીન્યુ માટે આવેલી અરજીઓને બહાલી આપવા અંગે ચર્ચા કરવામાં આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત