રાજ્યની 5 નગરપાલિકાઓને મળશે મોડલ ફાયર સ્ટેશનની સુવિધા : મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર, 24 સપ્ટેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ વર્ષમાં રાજ્યની 20 નગરપાલિકાઓમા મોડલ ફાયર સ્ટેશન નિર્માણ માટે સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. મુખ્યમંત્રીએ ગુજરાતની પાંચ નગરપાલિકાઓ નવસારી, બારડોલી, રાજપીપળા લુણાવાડા અને ધોળકામાં નવા મોડલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.આ નગરપાલિકાઓમાં હવે જિલ્લાકક્ષાના મોડલ ફાયર સ્ટેશન સમગ્રતયા 36.12 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નિર્માણ […]

Continue Reading

રાજ્યના ખેડૂતો માટે સરકારનો આવકારદાયક નિર્ણય : 21મી ઑક્ટોબરથી શરૂ થશે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી

ગાંધીનગર, 24 સપ્ટેમ્બર : ગાંધીનગર ખાતે ગત 22મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

Continue Reading

સુરત : શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ બાપ્પાના કર્યા દર્શન

સુરત, 24 સપ્ટેમ્બર : સમગ્ર દેશ-દુનિયામાં હાલ ભગવાન શ્રી વિઘ્નહર્તાના ઉત્સવની ધૂમ મચી છે.સુરતમાં પણ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં અને પોતાના ઘરે બેસાડેલા શ્રીજીની ભક્તિમાં ભક્તજનો લીન બન્યા છે. શનિવારે સુરત શહેરના વોર્ડ ક્રમાંક 17 ( પૂણા પૂર્વ )ની શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ મુલાકાત લીધી હતી.તેઓએ રંગ અવધૂત સોસાયટી સ્થિત શ્રી ગણપતિ બાપાના દર્શન કરી સૌની મંગલ […]

Continue Reading

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા 16 અને 17મીએ કામરેજના વાવ ખાતે યોગશિબિર યોજાશે

સુરત, 15 સપ્ટેમ્બર : દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના 73માં જન્મ દિવસ નિમિત્તે 16 અને 17 સપ્ટેમ્બર 2023ના રોજ સમગ્ર ગુજરાતના 73 સ્થળો પર 73000યોગ સાધકો સાથે ૭.૩૦ લાખ સુર્ય નમસ્કાર કરશે. જે અંતર્ગત સુરત જિલ્લામાં તા.૧૬ અને તા.17મી સપ્ટેમ્બરના રોજ સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન SRPF પરેડ ગ્રાઉન્ડ, ગ્રુપ 11,વાવ ખાતે” બે દિવસીય યોગ શિબિર […]

Continue Reading

લસકાણા ગામમાં સગર્ભા મહિલા માટે દૂધ સંજીવની યોજના બની રહી છે જીવનરક્ષક

સુરત,15 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કુપોષણથી મુક્ત કરવા માટે પોષણયુકત ભારતનો સંકલ્પ કર્યો છે. ‘સહી પોષણ, દેશ રોશન’ના નામે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવ્યા છે. ‘પોષણ માસ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા સગર્ભા મહિલાઓ તથા બાળકનો વિકાસ થાય તે માટે અનેકવિધ યોજનાઓ દ્વારા […]

Continue Reading

મિશન 84 અંતર્ગત SGCCI સુરત અને KCCI નેપાળ વચ્ચે વ્યાવસાયિક આદાન પ્રદાન માટે MOU થયાં

સુરત,15 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા હાથ ધરાયેલા SGCCI ગ્લોબલ કનેકટ મિશન 84 અંતર્ગત નેપાળની કપિલવસ્તુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સભ્યો અને સુરતની ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સભ્યો પરસ્પર વ્યાવસાયિક આદાન – પ્રદાન કરી શકે અને પરસ્પર ઉપયોગી થઇ શકે તે માટે બંને ચેમ્બર […]

Continue Reading

જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને લધુમતી કલ્યાણના મુદ્દા અંગેની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ

સુરત, 15 સપ્ટેમ્બર : વડાપ્રધાનના લધુમતી કલ્યાણ માટેની 15 મુદ્દા અંગેની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠકની જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા તથા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, આઈ.ટી.આઈ., આરોગ્ય, સમાજ કલ્યાણની કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, લધુમતીના સ્વસહાય જુથોને આપવામાં આવતી સહાય અંગેની વિસ્તૃત ચર્ચા […]

Continue Reading

સુરત : કામરેજ ખાતે આવેલી સિદ્ધાર્થ લૉ કોલેજના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી ટ્રાફીક એજ્યુકેશન અંગે માહિતગાર કરાયા

સુરત, 15 સપ્ટેમ્બર : સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે આવેલી સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ રોડ સેફ્ટી ટ્રાફીક એજ્યુકેશન અંગે જાગૃત થાય તેમજ રોડ અકસ્માતોમાં ઘટાડો થાય એવા શુભ હેતુથી આરટીઓની સુરત ટીમના બ્રિજેશ વર્માએ ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી લાઈવ અકસ્માતના બનાવોની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં યુવાનોને અકસ્માતથી બચવા તેમજ રોડ પર સ્ટંટ ન કરવાની […]

Continue Reading

ઉમરપાડા તાલુકાનાં આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા પોષણ માસની કરવામાં આવી ઉજવણી

સુરત, 15 સપ્ટેમ્બર : ઉમરપાડા તાલુકાનાં આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા પોષણ માસની ઉજવણી “સહિ પોષણ દેશ રોશન” ધ્યેયને ચરીતાર્થ કરવા “ પોષણ માસ-2023 ” અંતર્ગત ઉમરપાડા તાલુકાનાં આઈ.સી.ડી.એસ.શાખામાં પોષણ માસની ઉજવણીઓ કરવામાં આવી રહી છે. તાલુકા પંચાયતના પદાધિકારીઓ, આઇ.સી.ડી.એસ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો દ્વારા રેલી કરી, ઉમરપાડા ઘટક પંચાયત વિભાગ તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને આઈ.સી.ડી.એસ. વિભાગ […]

Continue Reading

સુરતના ચોર્યાસી તાલુકામાં મેરી માટી મેરા દેશ 2.0 તબક્કાનો પ્રારંભ

સુરત, 14 સપ્ટેમ્બર : ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય હેઠળ ચાલતા નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા મેરી માટી, મેરા દેશ ફેઝ-2.0 ના ભાગરૂપે તા.1 થી 30 સપ્ટેમ્બર સુધી વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત ચોર્યાસી તાલુકામાં ઘરે-ઘરેથી માટી એકત્રિત કરવામાં આવી હતી.આ પ્રવૃતિ નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા ચોર્યાસી તાલુકામાં સારોલી, સાબરગામ, […]

Continue Reading