જવાહરલાલ નહેરુ હોકી ટુર્નામેન્ટ-2023 અંતર્ગત સુરત ગ્રામ્ય માટે હોકી સ્પર્ધા યોજાશે

સુરત, 1 સપ્ટેમ્બર(હિ. સ.) : જવાહરલાલ નહેરુ હોકી ટુર્નામેન્ટ-2023 અંતર્ગત સુરત ગ્રામ્ય માટે હોકી સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાઓએ આચાર્યના સહી-સિક્કા સાથે શાળાના એલિજીબીલિટી ફોર્મ સેંસેરીટી, હાઈસ્કુલ બારડોલી ખાતે તા.7-9-2023ના સવારે 7વાગે સ્પર્ધા સ્થળ પર જમા કરાવાના રહેશે.તા.7/9/2023ના રોજ તા.1/11/2008 સુધી 15 વર્ષ પૂર્ણ થયા હોય તેવા અંડર-15ના ભાઈઓ, તા.1/11/2006 પછી જન્મેલા હોય […]

Continue Reading

સુરત : સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિયેશન દ્વારા ક્રિકેટ તડકા -2023 ટુર્નામેન્ટનું આયોજન કરાયું

સુરત, 10 જૂન : વ્યાપારિક અને અને સામાજિક ઉત્કર્ષ માટે કાર્યરત સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિયેશન દ્વારા સુરતના આંગણે ત્રણ દિવસીય ઇન્ડોર ક્રિકેટ ટુર્નામેન્ટ “ક્રિકેટ તડકા – 2023″નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આઝાદી કા અમૃત મહોત્સવ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેલો ઇન્ડિયા અભિયાનથી પ્રેરિત થઈ કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનો આરંભ 8મી જૂનના રોજ ઇન્ડોર […]

Continue Reading

પોલીસમાં ફરજ બજાવતી 4 મહિલા પોલીસ કર્મીઓએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી એવોર્ડ મેળવી સુરત પોલીસનુ ગૌરવ વધાર્યું

સુરત, 21 મે : સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરની સુચનાથી તથા નાયબ પો.કમિ. સરોજ કુમારીના માર્ગદર્શન તેમજ સહયોગ હેઠળ વિવિધ ગેમ્સમાં ભાગ લઈ ડિસ્ટ્રીક્ટ, સ્ટેટ તથા નેશનલ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લેવાની પ્રેરણા મેળવીને ઉતકૃષ્ટ પ્રદર્શન કરી વિવિધ ઈનામો, મેડલો તથા ટ્રોફીઓ મેળવીને સુરત શહેરમાં ફરજ બજાવતી 4 મહિલા પોલીસ કર્મચારીઓએ સુરત શહેર પોલીસ તેમજ […]

Continue Reading

.સુરતમાં 6 થી 13 જૂન દરમિયાન રાજ્યકક્ષાની 66 મી ‘અખિલ ભારતીય રાષ્ટ્રીય શાળાકીય સ્પર્ધા અં.-19 ’ યોજાશે

સુરત, 19 મે : આગામી 6 થી 13 જૂન 2023 દરમિયાન રાજ્યસ્તરની 66મી અખિલ ભારતીય રાષ્ટ્રીય શાળાકીય સ્પર્ધા અં-19નું આયોજન થશે. આ સ્પર્ધા 19 વર્ષ સુધીના ભાઈઓ અને બહેનો માટે વેટલીફટિંગ અને ટેકવાન્ડો જેવી બે રમતોની કેટેગરી માટે યોજાશે. જેની પસંદગી પ્રક્રિયા 23 અને 24 મે ના રોજ કરવામાં આવશે. વેટલીફટિંગ રમત માટે બહેનોની પસંદગી […]

Continue Reading

સુરત શહેર એથ્લેટિક્સ મીટ-2023નું આયોજન કરાયું : મોટી સંખ્યામાં નાગરિકોએ લીધો ભાગ

સુરત, 16 એપ્રિલ : આજરોજ તા.16/04/2023ના રોજ “નો ડ્રગ્સ ઈન સુરત શહેર” કેમ્પેન અંતર્ગત સુરત શહેરના નાગરિકોમાં એથ્લેટિક્સ પ્રત્યે રુચિ આવે એ હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેર એથ્લેટિક્સ મીટ -2023નું આયોજન ઉમરા પો.સ્ટે. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ જેમાં સુરત શહેર ના તમામ નાગરિકો તથા પોલીસ અને પોલીસ પરિવાર દ્વારા ભાગ લેવામાં આવેલ. […]

Continue Reading

ગ્લાન્સ 200 મિલિયનથી વધુ લોક સ્ક્રીન પર ક્રિકેટિંગ ફીવર લાવ્યું : ટી20 ફેન ફેસ્ટ લોન્ચ કર્યો

અમદાવાદ,14 એપ્રિલ : આઈપીએલ ફિવર આખા દેશ પર છવાઈ ગયો છે ત્યારે ગ્લાન્સ સ્માર્ટ લોક સ્ક્રીન્સ પર ભારતના સૌથી મોટા ક્રિકેટ ફેસ્ટિવલ્સમાંના એક ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટ દ્વારા ઊજવણીમાં જોડાઈ છે. આ અનોખી રીતે ડિઝાઈન કરવામાં આવેલો ફેસ્ટિવલ ન કેવળ યુઝર્સને મેદાનની અંદર અને બહાર બંને પ્રકારની સિરિયસ ક્રિકેટિંગ એક્શન્સ પર રિયલ ટાઈમ મેચ અપડેટ્સ […]

Continue Reading

માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે ‘સાંસદ ખેલ સ્પર્ધા’ યોજાઈ

સુરત, 10 એપ્રિલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા તથા રાજ્યસભાના સભ્યોને પોતાના મતવિસ્તારમાં ‘સાંસદ ખેલ સ્પર્ધા’નું યોજવાની પ્રેરણા આપી હતી, જેના ભાગરૂપે દેશના તમામ સાંસદો પોતાના મતવિસતારમાં ‘સાંસદ ખેલ સ્પર્ધા’ યોજી રહ્યા છે. ત્યારે બારડોલીના સાંસદ પ્રભુ વસાવા દ્વારા ‘સાંસદ ખેલ સ્પર્ધા’ અંતર્ગત માંડવી સ્થિત માંડવી નગર પાલિકા ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ ક્રિકેટ ટુર્નામેન્ટ અને […]

Continue Reading

સુરત ખાતે JITO આયોજિત અહિંસા રનને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ ફ્લેગ ઓફ આપી કરાવ્યું પ્રસ્થાન

સુરત, 2 એપ્રિલ : IIFL અને જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન- JITO દ્વારા સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી વીઆર મોલ સુધી ખાતે વહેલી સવારે આયોજિત ‘અહિંસા રન’ને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 5 હજારથી વધુ સુરતીઓ આ મેરેથોનમાં જોડાયા હતા. પોલીસ અધિકારી-કર્મચારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 10 કિ.મી., 5 કિ.મી […]

Continue Reading

મુંબઈ : એડફેક્ટર્સ પીઆરએ પબ્લિક રિલેશન્સ પ્રીમિયર ક્રિકેટ લીગ 2023 (PRPCL)માં વિજય મેળવ્યો

સુરત : ભારતની સૌથી મોટી પીઆર કન્સલ્ટન્સી કંપનીની ક્રિકેટ ટીમ એડફેક્ટર્સ યુનાઇટેડ પબ્લિક રિલેશન્સ પ્રીમિયર ક્રિકેટ લીગ (PRPCL) 2023, વેસ્ટ એડિશનમાં 11 માર્ચ, 2023ના રોજ વિજેતા જાહેર થઈ હતી. પબ્લિક રિલેશન્સ કન્સલ્ટન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (PRCAI) દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટની ફાઇનલ મુંબઈના ખાર જીમખાનમાં યોજાઈ હતી.ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં એડફેક્ટર્સ યુનાઇટેડએ PRPCLના ઇતિહાસમાં નવો રેકોર્ડ સ્થાપિત […]

Continue Reading

સુરતના પીપલોદ ખાતે 16મી T20 ડીજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો પ્રારંભ કરાવતા ગૃહ રાજ્યમંત્રી સંઘવી

સુરત, 12 માર્ચ : પોલીસ દળમાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તથા વિવિધ કક્ષાના અધિકારી અને પોલીસ કર્મચારીઓ વચ્ચે સદ્દભાવના તેમજ સંકલન કેળવાય, પરસ્પર સહકારની ભાવના અને ખેલદિલી વિકસે એ હેતુથી ગુજરાત રાજ્ય પોલીસ ડીજીપી ક્રિકેટ કમિટી દ્વારા સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ, પીપલોદ ખાતે આયોજિત 16મી T20 ડીજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો […]

Continue Reading