ભરૂચ જિલ્લાના બ્રેઈનડેડ મુસ્લિમ યુવકની માતાએ લીવર, બે કિડની અને સ્વાદુપિંડનું દાન કરીને માનવતા મહેંકાવી
સુરત, 7 માર્ચ : ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત શહેરમાં ફરીવાર અંગદાન થયું છે. આ અંગદાન એક મુસ્લિમ પરિવાર દ્વારા થતા ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવનાને બળ મળ્યું છે. ઈસ્લામ ધર્મમાં પણ દાનનો અનોખો મહિમા છે. રમઝાનના દિવસોમાં મુસ્મિલ બિરાદરો ભૂખ્યાને ભોજન, પડોશીને મદદ અનેક પ્રકારે દાન સાથે નેક કાર્ય કરતા હોય છે. આજે શબ-એ-બારાત […]
Continue Reading