સુરત : નવી ગુજરાતી ફિલ્મ “સાસુમાં ” નો પ્રીમિયર શો યોજાયો

સુરત, 5 જુલાઇ : ગત વર્ષોમાં કોરોના મહામારી દરમિયાન પડી ભાંગેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને ફરી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે. નિર્માતાઓ અને દિગ્દર્શકો દ્વારા ફરી એક વખત ફિલ્મ મેકિંગ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.ત્યારે જાણીતા દિગ્દર્શક ગોવિંદ સાકરીયા ની નવી ફિલ્મ સાસુમાનો પ્રીમિયર શો સુરતના મોટા વરાછા ધ ફ્રાઈડે સિનેમા ખાતે યોજાયો હતો. […]

Continue Reading

દમણમાં 27મી મેના રોજ શોર ફેસ્ટ – બોલિવૂડનો સૌથી મોટો નાઇટ બીચ ફેસ્ટનું આયોજન

દમણ, 16 મે : દમણના જામપોર બીચ પર આગામી 27મી મેના રોજ ‘શોર ફેસ્ટ’, ધ બિગેસ્ટ બોલિવૂડ નાઇટ બીચ ફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત બોલિવૂડના સાત સેલિબ્રિટી કલાકારો સ્ટેજ પર લાઇવ પરફોર્મન્સ આપશે. સાથે જ ફૂડ, ફન અને મસ્તી સાથે ઘણું બધું સામેલ હશે. વડોદરા સ્થિત એજન્સી અનવર્ક મીડિયા દ્વારા પ્રસ્તુત […]

Continue Reading

કોકોનટ મોશન પિક્ચર્સની સહ પરિવાર જોવા જેવી ફિલ્મ ” બૂશર્ટ ટી – શર્ટ “

સુરત, 3 મે : કોકોનટ મોશન પિક્ચર્સ હંમેશા કૌટુંબિક પારિવારિક મનોરંજન માટે જાણીતા છે અને તેમની નવીનતમ ફિલ્મ ‘બુશર્ટ ટી-શર્ટ’ પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે. આ ફિલ્મ દર્શકોને આપણી રોજિંદી મુશ્કેલીઓથી દૂર આનંદ અને હાસ્યની એક મોજીલી દુનિયામાં લઈ જાય છે.આ ફિલ્મ તમામ વયનાં દર્શકોને આકર્ષે છે અને આમાં દરેક માટે કંઈક અનોખું છે. […]

Continue Reading

મલ્હાર ઠાકરે વિઝા હનુમાન મંદિરે માથું ટેકવ્યું પોતાના વિઝા માટે, ચાહકોને પણ પ્રાર્થના માટે કરી અપીલ

અમદાવાદ, 18 એપ્રિલ : ફિલ્મ ‘શુભયાત્રા’ની શુભ શરૂઆત થઈ ગઈ છે. સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર અભિનીત આ ફિલ્મનું અનોખી રીતે પ્રમોશન દ્વારા આજથી શુભારંભ કરાયો છે.મલ્હારે આજે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા વિઝા હનુમાન મંદિરે (ચમત્કારિક શ્રી હનુમાન મંદિર) દર્શન કરી પોતાને વિઝા મળી જાય તેની પ્રાર્થના કરી હતી. સાથે ચાહકોને પણ અપીલ કરી […]

Continue Reading

સુરતમાં જાણીતી સિંગર પુર્વા મંત્રીએ નવરાત્રીમાં ધૂમ મચાવી

સુરત, 3 ઓક્ટોબર : જાણીતી બોલીવુડ પ્લેબેક સિંગર અને યુથ આઇકોન પુર્વા મંત્રી ડાયમંડ સિટી સુરતમાં ખૂબજ મજેદાર અને યાદગાર પળો વિતાવી રહ્યાં છે, જેને પુર્વા પોતાના બીજા ઘર તરીકે પણ ઓળખાવે છે.પુર્વા ખૂબજ પ્રતિભાશાળી સિંગર છે અને ભારતમાં બેસ્ટ પર્ફોર્મર્સ પૈકીના એક છે. તેઓ તેમના કાલા શા ગીત બાદ કાલા શા કાલા ગર્લ તરીકે […]

Continue Reading

આગામી ગુજરાતી ફિલ્મ “ભગવાન બચાવે” 2જી ડિસેમ્બર 2022ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે

અમદાવાદ,17 સપ્ટેમ્બર : “ભગવાન બચાવે” એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા અણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય જીવનને પુનર્જીવિત કરવાના મિશન પર એકસાથે કામ કરે છે. આ ફિલ્મ ડ્રામા, સસ્પેન્સ, લાગણીઓથી ભરેલી રમુજી રોલર કોસ્ટર રાઈડ છે અને સૌથી અગત્યની વાત, આ ફિલ્મમાં એવા મધ્યમ વર્ગીય લોકો માટે સંદેશ […]

Continue Reading

રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસંશા પામેલી ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ને ભારતના સિનેમાઘરોમાં પ્રસ્તુત કરશે

અમદાવાદ, 16 સપ્ટેમ્બર : સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવા માટે તૈયાર છે. આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે અને હવે 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના સિલેકટેડ સ્ક્રીન […]

Continue Reading

હલકી ફુલકી કોમેડી અને દરેકના જીવનને સ્પર્શતી વિષય વાર્તા સાથેની ફિલ્મ…”વીર ઈશાનું સીમંત”ને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

અમદાવાદ, 16 સપ્ટેમ્બર : ૯ સપ્ટેમ્બરના શુક્રવારે રિલીઝ થનારી પારિવારિક કોમેડી ફિલ્મ ‘વીર ઈશા નું સીમંત’ નું પ્રેમિયેર ગુરુવારે અમદાવાદમાં રાખવામાં આવ્યું હતું. ફિલ્મ લોકોની આગળ રજુ થતાં જ પોતાના વિષયના લીધે ચર્ચાનો વિષય બની ગઈ છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશી અભિનીત, નીરજ જોષી દિગ્દર્શિત અને ધ્રુવિન દક્ષેશ શાહ નિર્મિત આ ફિલ્મને ફિલ્મ ક્રિટિક […]

Continue Reading

આગામી ગુજરાતી ફિલ્મ મેડલના ટ્રેલરે યુટ્યુબ પર 1 મિલિયન વ્યુઝનો આંક પાર કર્યો

સુરત,7 સપ્ટેમ્બર : ‘મેડલ’ નવકાર પ્રોડકશનની આગામી ફિલ્મ છે, જે 22 ઓક્ટોબર, 2022ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું નિર્માણ ધ્રુવિન શાહે કર્યું છે. હમણાં સુધી રિલીથ થયેલી વિડિયોની ઝાંખીઓ અને અન્ય પ્રોમો પરથી ફિલ્મની વાર્તા સસ્પેન્સ અને મોટિવેશનનું ઉત્તમ સંમિશ્રણ હોય તેવું દેખાય છે. તે ગુજરાતી દર્શકોને આકર્ષિ કર્યા વિના રહેતી નથી. તેઓ થિયેટરોમાં ફિલ્મ […]

Continue Reading

આગામી ગુજરાતી ફિલ્મ ‘વીર- ઈશાનું સીમંતના’ ટ્રેલરે યુટ્યુબ પર 1.4 મિલિયન વ્યુઝ પાર કર્યા

મુંબઈ, 6 સપ્ટેમ્બર : ધ્રુવિન દક્ષેશ શાહ દ્વારા નિર્મિત અને નવકાર પ્રોડક્શનની આગામી ગુજરાતી ફિલ્મ ‘વીર- ઈશાનું સીમંતમાં’ મલ્હાર ઠાકર અને પૂજા જોશી છે, જેનું ટ્રેલર 6 દિવસ પૂર્વે જ યુટ્યુબ પર રિલીઝ કરાયું અને નેટિઝનોમાં જબરદસ્ત ઘેલું લગાવ્યું હોઈ ટૂંક સમયમાં જ 1.4 મિલિયન વ્યુઝ પાર કર્યા છે.ફિલ્મની વાર્તા સંતાન પેદા નહીં કરવા માગતા […]

Continue Reading