સુરત : કેન્દ્રિય નાણાં મંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટને આવકારતું ચેમ્બર ઓફ કોમર્સ
સુરત, 1 ફેબ્રઆરી : ભારતના કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બુધવાર, 1 ફેબ્રુઆરી 2023ના રોજ વર્ષ 2023-24ના બજેટની જાહેરાત કરવામાં આવી હતી. આ બજેટને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ એકંદરે સારું ગણાવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દેશના કેન્દ્રિય નાણાં […]
Continue Reading