પોલિએસ્ટર યાર્ન પર કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર તથા ફરજિયાતપણે બીઆઇએસ સર્ટિફિકેટનો અમલ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવ્યો

સુરત, 1 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીના નેજા હેઠળ ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, ચેમ્બરના ડેપ્યુટી સેક્રેટરી (રજૂઆતો) પૌલિક દેસાઇ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ ગૌરાંગ ભગત તથા ટેક્ષ્ટાઇલના અન્ય ઔદ્યોગિક સંગઠનો સહિતના પ્રતિનિધિ મંડળે ગત 13 માર્ચ 2023ના […]

Continue Reading

ભારત સરકારે ટેક્ષ્ટાઈલ મશીનરીની આયાત પર લાગતી બેઝિક કસ્ટમ ડ્યુટીના એકઝમ્પશનને આગામી માર્ચ 2025 સુધી એક્સટેન્ડ કરી

સુરત, 30 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારને ટેક્ષ્ટાઈલ મશીનરીની આયાત ઉપર જે બેઝીક કસ્ટમ ડયુટી લાગતી હતી તેના એકઝમ્પશન માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઇને ભારત સરકારે ટેક્ષ્ટાઈલ મશીનરીની આયાત પર લગાવવામાં આવતી બેઝિક કસ્ટમ ડ્યુટીના એકઝમ્પશનને આગામી માર્ચ 2025 સુધી એક્સટેન્ડ કરી છે.ચેમ્બર […]

Continue Reading

અમદાવાદ : ભારતની સૌથી ઝડપથી વિકસતી મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ રિટેલ ચેઈન પૂજારા ટેલિકોમ

અમદાવાદ, 30 માર્ચ : પુજારા ટેલિકોમ, ભારતની સૌથી ઝડપથી વિકસતી મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ રિટેલ ચેઈન, તેના પ્રોડક્ટ શ્રેણીઓમાં વિસ્તરણ માટે તૈયાર છે અને તેણે તાજેતરમાં જ સમગ્ર ઈન્ડિયામાં તેના સ્ટોર્સમાં હાયર એસી ની નવી શ્રેણી લૉન્ચ કરી છે. પુજારા ટેલિકોમે ફેબ્રુઆરી 2023 માં ભારતમાં તેની નવીનતમ એર કન્ડીશનીંગ શ્રેણી – હાયર ક્યુનોચી 5 સ્ટાર […]

Continue Reading

સુરત : ચેમ્બર દ્વારા પોલીસ્ટર યાર્ન ઉપર ક્વોલીટી કન્ટ્રોલના ઓર્ડર અંગે રજુઆત કરાઈ

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરતના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, તત્કાલીન પ્રમુખ આશિષ ગુજરાતી, ફીઆસવીના પ્રમુખ ભરત ગાંધી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ગૌરાંગભાઈ ભગત દ્વારા આજ રોજ કેન્દ્ર સરકારના કેમિકલ અને રસાયણ ખાતાનાં માનનીય મંત્રી મનસુખ માંડવીયા સાથે મુલાકાત કરવામાં આવી હતી.ભારત સરકાર દ્વારા હાલમાં પોલીસ્ટર યાર્ન ઉપર ક્વોલીટી કન્ટ્રોલના ઓર્ડર […]

Continue Reading

સુરત : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અમેરિકામાં યોજાનારા ટ્રેડ ફેર અંગે રોડ શો યોજાયો

સુરત, 13 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સુરતના ઓવરસીઝ એક્સ્પો અન્વયે ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાના નેતૃત્વમાં રોડ શોનું આયોજન ખાસ ટેક્સટાઈલ્ ઉદ્યોગ માટે કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન ટેક્સટાઈલ્સ ટ્રેડ ફેરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને ટ્રેડ ફેર અંગેની તમામ માહિતી ઉજાગર કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે અમેરિકાના ડલાસ સહેરમાં […]

Continue Reading

નેલ એન્ડ થ્રેડ આર્ટ કલા થકી બોરવાવ ગામની બહેનો મહિને અંદાજે રૂ.10થી 12 હજારની આવક મેળવે છે

સુરત, 13 માર્ચ : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગામનું મધુરમ મંગલમ સ્વસહાય જૂથે સુરત ખાતે આયોજિત સરસ મેળામાં ‘નેલ એન્ડ થ્રેડ’ આર્ટથી આકર્ષણ જમાવ્યું છે. ‘નેલ એન્ડ થ્રેડ’ આર્ટ એટલે કે ખીલ્લી અને ખાસ પ્રકારના દોરા વડે લાકડાંના બોર્ડ પર વિવિધ આર્ટ ફોર્મ બનાવવામાં આવે છે. મંડળ સાથે જોડાયેલી મહિલાઓએ રોજબરોજના ઘરકામ બાદ […]

Continue Reading

મધ ઉછેર કરી વર્ષે રૂ.15 લાખની આવક મેળવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત ભરત ડેડાણીયા

સુરત, 13 માર્ચ : કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બની ખેડૂતો સમૃદ્ધ અને સુખી બને એ માટે રાજ્ય સરકાર દ્વારા અમલી અનેકવિધ યોજનાનો લાભ લઈ ખેડૂતો ઉત્પાદન વધારી પોતાની આવકમાં વૃદ્ધિ કરી રહ્યા છે. આવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરત ડેડાણીયા, જેમણે સરકારની સહાયતાથી મધ ઉછેર કેન્દ્ર શરૂ કરી પોતાની આવકમાં […]

Continue Reading

સુરત ” સરસ ‘ મેળા’માં દાહોદ જિલ્લાના જ્યોત સખી મંડળને બામ્બુ લેમ્પ તૈયાર કરવાનો રૂા.1.65 લાખનો ઓર્ડર મળ્યો

સુરત, 13 માર્ચ : દાહોદ જિલ્લાના પુસરી ગામની જ્યોત સખી મંડળની બહેનો બામ્બુ અને મોતીમાંથી હેંડિક્રાફ્ટની વસ્તુઓ બનાવીને આત્મ નિર્ભર બની છે. મંડળીમાં 40 બહેનો કામ કરે છે જેમાં બહેનો ભણેલા નથી તેઓ પણ મંડળમાં જોડાઈને રોજગારી મેળવી રહ્યા છે. બામ્બુ અને મોતીની 50થી વધુ પ્રોડક્ટ બનાવે છે. જે રૂા.10 થી લઈને 1500 સુધીની વસ્તુઓ […]

Continue Reading

સુરત : ચેમ્બર દ્વારા સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં એસબીસી બિઝનેસ નેટવર્કીંગ કોન્કલેવ યોજાઇ

સુરત, 12 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્લેટિનમ હોલમાં ‘એસબીસી બિઝનેસ નેટવર્કીંગ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કી–નોટ સ્પીકર તરીકે લુથરા ગૃપના ચેરમેન ગિરિશ લુથરાએ લાયઝન થુ્ર નેટવર્કિંગ વિષે તથા નિષ્ણાંત વકતાઓ તરીકે વાપી–વલસાડના બીએનઆઇ (બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ)ના એકઝીકયુટીવ […]

Continue Reading

સુરત : યાર્ન ઉપર જારી કરાયેલા કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાં સુધારાની માંગ કરશે ચેમ્બર ઓફ કોમર્સ

સુરત, 10 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે શુક્રવારના રોજ બપોરે 2 કલાકે મિટીંગ મળી હતી. જેમાં ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ તેમજ પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ આશીષ ગુજરાતી, ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલર, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, ફિઆસ્વીના પ્રતિનિધિ રફીકભાઇ, કેટના પ્રતિનિધિ પુનમ જોશી, સાઉથ […]

Continue Reading