સુરતના ધવલ પટેલ દ્વારા લિખિત ‘ભારત કે જનજાતીય ક્રાંતિવીર’ પુસ્તકનું કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીના હસ્તે વિમોચન કરાયુ
સુરત, 2 માર્ચ : દેશની રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાનમાં આયોજિત ‘વર્લ્ડ બૂક ફેર’માં ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય મીડિયા પ્રમુખ ધવલ પટેલ દ્વારા લિખિત ‘ભારત કે જનજાતીય ક્રાંતિવીર’ પુસ્તકનું વિમોચન દેશના કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી જી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સમીર […]
Continue Reading