મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં મોરારીબાપુના હસ્તે અમરેલી નજીક ‘મદદ’ ઇશ્વરીયા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું

અમરેલી, 26 એપ્રિલ : અમરેલી નજીકના ઈશ્વરીયા ગામે આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સુપ્રસિધ્ધ કથાકાર મોરારીબાપુના હસ્તે ‘મદદ’ શ્રી ઈશ્વરીયા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા, મથુરાના સાંસદ હેમા માલિની, શિક્ષણ મંત્રી જીતુવાઘાણી સહિતના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.અમરેલી જિલ્લાના કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટેની ઝુંબેશનો […]

Continue Reading