આટકોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે થયું લોકાર્પણ

આટકોટ, 28 મે : જસદણના આટકોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ શનિવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું. હોસ્પિટલના અધિકારીઓ દ્વારા વડાપ્રધાનને રેતી દ્વારા ચિત્રકામ કરેલ તસ્વીર ભેટ આપી સ્વાગત કર્યું હતું.રાજયના પુર્વ […]

Continue Reading