જાણવા જેવું …. 80 વર્ષ પૂર્વે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રાર્થના આજના દિવસે ગાવામાં આવી હતી

સુરત : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ …નામ લેવા સાથે જ પ્રબળ રાષ્ટ્રભક્તિ અને ‘ ભગવા નીચે સૌ સમાન ” સૂત્રને ચરિતાર્થ કરનાર વિશ્વના સૌથી મોટા સંગઠનની ઝાંખી નજર સમક્ષ તરી આવે. અનેકવિધ પડકારો વચ્ચે પ્રબળ રાષ્ટ્રભક્તિની વિચારધારા સાથે સતત સેવાકીય પ્રવૃત્તિ કરનારા આ સંગઠનની પ્રાર્થના વિશ્વ પ્રસિદ્ધ છે.ત્યારે, આ પ્રાર્થના સૌ પ્રથમ ક્યારે ગાવામાં આવી હતી […]

Continue Reading