તાપી, નવસારી, અને ડાંગ જિલ્લાના ત્રિભેટે આવેલા પદમડુંગરીમાં કુદરતે છૂટે હાથે વેર્યું છે સૌંદર્ય

સુરત, 22 ફેબ્રઆરી(હિ. સ.) : તાપી જિલ્લાના દક્ષિણે વહેતી અંબિકા નદીના તીરે લીલીછમ્મ વનરાઈઓની વચ્ચે આવેલુ પદમડુંગરી ગામ, પ્રસિદ્ધ યાત્રાધામ એવા ઉનાઈથી માત્ર 13 જ કિલોમીટરના અંતરે આવેલું છે. વાપી શામળાજી નેશનલ હાઈ વે નંબર 53 ઉપર આવેલા પાઠકવાડી બસ સ્ટેન્ડથી પદમડુંગરીનુ અંતર9 કિલોમીટર થાય છે.પુરાણોમાં પદ્માવતી નગરી તરીકે જેનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે […]

Continue Reading