ઉમરગામના વર્મા પરિવારે બ્રેઈનડેડ સ્વજનના કિડની અને લિવરનું અંગદાન કરી 3 વ્યક્તિઓને નવજીવન આપ્યું
વલસાડ, 26 એપ્રિલ : ‘અંગદાનથી જીવનદાન’ના સૂત્રને સાર્થક કરતા વલસાડના ઉમરગામના વર્મા પરિવારે પોતાના યુવાનવયના બ્રેઈનડેડ સ્વજન સ્વ.યશ વર્માના કિડની અને લિવરનું અંગદાન કરી 3 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલથી અમદાવાદની IKDRC સુધીના 362 કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.ઉમરગામના બાવન […]
Continue Reading