સુરત : પતિના અવસાન બાદ પેન્શન થકી આર્થિક આધાર મેળવતા તારાપુર ગામના ઉજ્જ્વલાબેન

સુરત,17 જૂન : કોઈ પણ દેશના વિકાસનો સૂર્યોદય પ્રજાની સુખાકારી અને સમૃદ્ધિથી થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર મહિલાઓનું ઉત્થાન હોય કે વૃદ્ધોની સારસંભાળ હોય અથવા બાળકોના સર્વાંગી વિકાસની વાત હોય, સરકાર આબાલવૃદ્ધ સૌને લક્ષમાં રાખીને સૌને આત્મનિર્ભર બનાવી રહી છે.શહેર હોય કે ગામ, દરેક જરૂરિયાતમંદ વંચિત પરિવારને LPG સિલીન્ડરનો લાભ મળે અને ચુલાના ધૂમાડાથી […]

Continue Reading