ઓલપાડના મોર ગામે ‘ ગરીબ કલ્યાણ, સેવા, સુશાસન ’નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
સુરત, 15 જૂન : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના છેવાડે આવેલા મોર ગામે કેન્દ્ર સરકારના આઠ વર્ષની ઉપલબ્ધિ અંતર્ગત ‘ગરીબ કલ્યાણ, સેવા, સુશાસન’નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને તથા કૃષિ અને ઊર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને મળેલા લાભોની વિગતો મેળવી હતી. […]
Continue Reading