ઓલપાડના 16 ગામો ખાતે રૂા.22.28 કરોડના ખર્ચે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા કૃષિ રાજ્યમંત્રી

સુરત : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભામાં સમાવિષ્ટ 16 ગામોમાં અંદાજિત રૂા.22.28 કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે હાથીસા ગામે મીઢી ગામે રૂ.107.25 લાખ, ભટગામમાં રૂ.339 લાખ અરનાદ ગામે રૂ.179 લાખ, રૂ.71.20 લાખ, કુંભારીમાં રૂ.248 લાખ, નધોઇમાં રૂ.275 લાખ, કમરોલીમાં રૂ.157 લાખ, […]

Continue Reading