કઠોર ખાતે દક્ષિણ ઝોનકક્ષાની ભાઈઓ માટેની શુટીંગબોલ ઓપન એજ સ્પર્ધા યોજાઈ

સુરત, 18 મે : રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ-ગાંધીનગર હસ્તકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા 15 થી 17 મે દરમિયાન દક્ષિણ ઝોન ઓપન એઈજ તથા 40 વયગૃપ ભાઈઓની શુટીંગ બોલ સ્પર્ધા કામરેજ તાલુકાની વ.દે.ગલીયારા હાઈસ્કૂલ, કઠોર ખાતે યોજાઈ હતી. જેમાં બંન્ને વયજુથમાં 8-8 ટીમોના 160 ખેલાડીઓએ ભાગ લીધો […]

Continue Reading