કામરેજના ખોલવડ ખાતે ‘સાયબર સ્વચ્છતા અને સાયબર ક્રાઈમ નિવારણ’ વિષય પર જનજાગૃત્તિ સેમિનાર યોજાયો

સુરત,11 જૂન : ‘આઝાદી કા અમૃત્ત મહોત્સવ’ અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ-આઈ.ડી. ક્રાઈમ અને સુરત રેન્જ પોલીસના માર્ગદર્શન હેઠળ કામરેજ પોલીસ અને દ્વારા કામરેજ તાલુકાના ખોલવડ સ્થિત નવનિધિ સ્કૂલ ખાતે ‘સાયબર સ્વચ્છતા અને સાયબર ક્રાઈમ નિવારણ’ વિષય પર જનજાગૃત્તિ સેમિનાર યોજાયો હતો. સુરત રેન્જ પોલીસના એડિશનલ ડી.જી.ડૉ. એસ.પી.રાજકુમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયસરની પ્રેરણા […]

Continue Reading