ભાવેણાના કોમરેડ અરુણ મહેતા સી.પી.આઈ.(એમ.)ની રાષ્ટ્રીય કારોબારીમાં ફરી ચૂંટાયા
સુરત, 12 એપ્રિલ : સી.પી.આઈ.(એમ.)નું 23 મુ રાષ્ટ્રીય અધિવેશન કેરળના કેન્નુરમાં ગત 6થી 10 એપ્રિલ દેશના તમામ રાજ્યોના ડેલિગેટોની હાજરીમાં મળી ગયું. અધિવેશનમાં રાજનૈતિક ઠરાવ અને સંગઠત્મક ઠરાવ ઉપરની ચર્ચામાં 98 ડેલિગેટો એ ભાગ લીધો. બન્ને ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા.અધિવેશનના અંતે રાષ્ટ્રીય મહામંત્રી તરીકે કોમરેડ સીતારામ યેચુંરી સર્વાનુમતે માટે ફરી ચૂંટાયા છૅ. જયારે 17 […]
Continue Reading