કોરોનાએ વિદ્યાર્થીઓની લાઈફ સ્ટાઈલમાં કર્યો છે બહુ મોટો બદલાવ

સુરત, 12 ફેબ્રુઆરી : સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનારી કોરોનાની મહામારીએ વિશ્વના તમામ ક્ષેત્રમાં તમામ લોકોના જીવનમાં મોટું પરિવર્તન લાવી દીધું છે તેમ કહીએ તો વધુ પડતું નહીં કહેવાય.આ મહામારીના કારણે લોકોની લાઈફ સ્ટાઈલમાં બહુ મોટો ચેન્જ આવ્યો છે.ખાસ કરીને આ મહામારીએ શિક્ષણ ક્ષેત્ર પર બહુ માઠી અસર ઉભી કરી છે.ભારતમાં હાલ કોરોનાની ત્રીજી […]

Continue Reading