ખુડવેલ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે સુરત ખાતે કૃષિ, ઉર્જા રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

સુરત, 2 જૂન : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી 10 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે યોજાનાર કાર્યક્રમ સંદર્ભે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશપટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જનપ્રતિનિધિઓ,પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.મંત્રીએ બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓ માટે વાહન, પીવાના પાણીની જરૂરી વ્યવસ્થા, રૂટ મેપિંગ, વાહન પાર્કિંગ, […]

Continue Reading