આ બજેટ અમૃતકાળનું બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આગામી 25 વર્ષનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.: ડૉ. માંડવીયા

ગાંધીનગર,12 ફેબ્રુઆરી : દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનએ ફેબ્રુઆરીની પહેલી તારીખે લોકસભામાં ભાજપ સરકારનું દસમું ડિજીટલ બજેટ 2022 -23 રજૂ કર્યુ હતું. આ વખતનું બજેટ ઇન્ફ્રાસ્ટ્રકચર, રોકાણ, વિકાસ, અને રોજગારીની નવી તકો ઉભી કરનારુ છે. ખેડૂતોના કલ્યાણ માટે મહત્વના પગલા આ બજેટમાં લેવામાં આવ્યા છે. ત્યારે આ બજેટથી દેશના નાગરિકોને […]

Continue Reading