ગાંધીનગર : મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોરોના વોરિયર્સ તબીબોને સન્માનિત કરાયા
ગાંધીનગર,8 મે : મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલના મૃદુ-સરળ અને સહજ નિખાલસ વ્યક્તિત્વનો વધુ એક પરિચય રવિવારે રાજ્યભરના જિલ્લાઓના તબીબો, ડોક્ટર્સને પણ થયો.કોરોના મહામારીમાં લોકો માટે દેવદુત બનીને અને પોતાના જાનના જોખમે કોરોના વોરિયર્સ તરીકે સેવા કરનાર તબીબી જગતના ડોકટર્સને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ગાંધીનગર નિવાસ સ્થાને આમંત્રીત કરી તબીબોનો રૂણ સ્વીકાર કર્યો હતો. મુખ્યમંત્રીએ આહવાથી અંબાજી, દ્વારકા […]
Continue Reading