વર્ષ 2022-23ના અંદાજપત્રમાં પશુપાલન, ડેરી વિકાસ અને ગૌ સંવર્ધન વિભાગ માટે કુલ રૂ.1,263 કરોડની જોગવાઇ મંજૂર

ગાંધીનગર : મંત્રી રાઘવજી પટેલે મંગળવારે વિધાનસભા ગૃહમાં બજેટની જોગવાઇઓ પર ચર્ચા દરમિયાન પશુપાલન અને ડેરી વિકાસ વિભાગની વિગતો આપતા જણાવ્યું કે, ખેતીની સાથે સાથે પશુપાલન વ્યવસાય કરીને રાજયના પશુપાલકો આજીવીકા મેળવી રહયાં છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વર્ષ 2002થી રાજ્યવ્યાપી પશુ આરોગ્ય મેળા અભિયાનની શુભ શરૂઆત […]

Continue Reading