1 પ્રિલીમનરી અને 4 ડ્રાફટ સ્કીમ મળી રાજ્યમાં કુલ 5 ટાઉન પ્લાનીંગ સ્કીમને એક જ દિવસમાં મંજૂરી આપતા મુખ્યમંત્રી
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોના આયોજનબદ્ધ વિકાસની નેમ સાકાર કરતાં 1 પ્રિલીમનરી અને 4 ડ્રાફટ મળીને કુલ 5 ટાઉન પ્લાનીંગ સ્કીમ એક જ દિવસમાં મંજૂર કરી છે.તદઅનુસાર, તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી સ્કીમ-1 બોડકદેવ પ્રિલીમનરી સ્કીમ મંજૂર કરી છે. આ ઉપરાંત 4 ડ્રાફટ સ્કીમ અંતર્ગત અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડાની મુસદારૂપ ટી.પી સ્કીમ નં-307 […]
Continue Reading