ગાંધીનગર : શિક્ષણમંત્રી વાઘાણીએ રાજ્યના અધિકારીઓ સાથે કરી વર્ચ્યુઅલ બેઠક
ગાંધીનગર, 14 માર્ચ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનાર ધો.10અને ધો. 12ની (નિયમીત/રીપીટર/ખાનગી/પૃથ્થક) ઉમેદવારોની માર્ચ/એપ્રિલ-22ની જાહેર પરીક્ષાના સફળ સંચાલન માટે ગાંધીનગર ખાતે માનનીય કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતભરના કલેક્ટર, પોલીસ કમિશ્નર, જિલ્લા પોલીસ વડાઓ, જિલ્લા શિક્ષણાધિકારીઓ, જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો સાથે જિલ્લા કક્ષાએ પરીક્ષાની કામગીરી અંગેની ચર્ચા-વિચારણા […]
Continue Reading