ગાંધીનગરમાં સંત શ્રી રોહીદાસજીની 645મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંત શ્રી રોહિદાસની 645મી જન્મ જયંતિ ઉજવણીમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે સૌ સમાજ એક બની વિકાસ રાહે એક સાથે આગળ વધે તે રાજ્ય સરકારની કટિબદ્ધતા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોઇ પણ સમાજના બહુઆયામી વિકાસ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. રાજ્ય સરકાર શિક્ષણ જેવી પાયાની સુવિધા હરેક […]

Continue Reading