ડાંગ : આહવા ખાતે ભાજપા દ્વારા પત્રકારો સાથે શુભેચ્છા મિલન યોજાયું

સુરત, 10 ફેબ્રઆરી : ડાંગ જિલ્લા ભાજપ દ્વારા ગુરુવારે આહવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના તમામ પત્રકાર મિત્રો સાથે એક ગેટ ટુ ગેધર નું આયોજન કરવામાં આવ્યું હતું, ડાંગ જિલ્લા ભાજપ આયોજિત આ પ્રથમ ગેટ ટુ ગેધર જિલ્લા પ્રમુખ દશરથ પવાર, મહામંત્રી કિશોરભાઈ,રાજેશ ગામીત, હરિરામ સાવંત દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ ગેટ ટુ ગેધરમાં ડાંગ […]

Continue Reading