યુક્રેનની યુદ્ધભૂમિ ઉપરથી ડાંગની દીકરીની થઈ વતન વાપસી : સરકારનો માન્યો આભાર

સુરત, 12 માર્ચ : યુક્રેનની યુદ્ધભૂમિ ઉપરથી સહી સલામત રીતે વતન પહોંચેલી, ડાંગની દીકરી ખુશ્બુ પટેલ તેણીના ઘરે જતા પહેલા તેના માતાપિતા સાથે સીધી સરકારનો આભાર વ્યક્ત કરવા માટે, કલેકટોરેટ પહોંચી હતી.તા.24મી ફેબ્રુઆરીથી સતત ડર, ઘબરાહટ, અને ચિંતામા રહેલા યુક્રેનમા અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ, અને તેમના માતપિતા તથા પરિવારજનો કોઈ પણ ક્ષણે, કઈ પણ અજુગતુ […]

Continue Reading