તાપી જિલ્લામાં માહિતી વિભાગ દ્વારા સોશ્યલ મિડિયાના અસરકારક ઉપયોગ અંગે એક દિવસીય વર્કશોપ યોજાયો

સુરત,11 ફેબ્રુઆરી : તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમડુંગરી ખાતે માહિતી વિભાગના દક્ષિણ ઝોન કક્ષાનો સોશ્યલ મિડિયાના અસરકારક ઉપયોગ અંગે એક દિવસીય વર્કશોપ યોજાયો હતો, જેમાં તજજ્ઞ વક્તાઓએ પ્રચાર-પ્રસારની કામગીરી અને માહિતીના આદાનપ્રદાનમાં સોશ્યલ મીડિયાની ઉપયોગિતા અંગે રસપ્રદ વિચારો વ્યક્ત કરી માર્ગદર્શન આપ્યું હતું. ‘ગુજરાતમિત્ર’ દૈનિક અખબારના ન્યુઝ એડિટર ધર્મેશ કુકડીયાએ સોશ્યલ મીડિયાના સાંપ્રત પ્રવાહો અંગે […]

Continue Reading