તાપી : પદમડુંગરીને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ બનાવવા માટે વન વિભાગનું સ્તુત્ય કદમ

સુરત, 12 ફેબ્રુઆરી : પ્લાસ્ટિક વેસ્ટથી વિશ્વ આખુ પીડાઈ રહ્યુ છે, ત્યારે પ્રજાજનોમાં આ વિષયે જાગૃતિ આવે, અને રોજિંદા જીવનકાર્યોમા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ થાય તે દિશામા વ્યારા વન વિભાગ દ્વારા સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં વ્યારા વનવિભાગ હસ્તકની ઉનાઈ રેન્જમાં આવેલા પદમડુંગરી ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટને ‘સિંગલ યુઝ […]

Continue Reading